ઇન્ટરવ્યુના દિવસે નિયત સમયે નીચે મુજબના અસલ પ્રમાણપત્રો ક્રમાનુસાર અચૂક રજૂ કરવા
. ઇન્ટરવ્યુ કોલ લેટર
. જન્મ તારીખનો પુરાવો
. ડિગ્રી પ્રમાણપત્ર/માર્કશીટ
. ઇન્ટર્નશીપ પૂરી કર્યાનું પ્રમાણપત્ર
. જાતિનું પ્રમાણપત્ર
. નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર (સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે)
. રજિસ્ટ્રેશન સર્ટિફીકેટ
. અનુભવ દર્શાવેલ હોય તે પ્રમાણપત્ર
. N.O.C. - ના વાંધા પ્રમાણપત્ર (સરકારી કર્મચારીના કિસ્સામાં)
સફળ ઇન્ટરવ્યુ માટે સોનેરી સૂચનો
. ચહેરો હસતો અને પ્રફૂલ્લિત રાખો.
. અવાજ સ્પષ્ટ અને મોટો રાખો.
. પૂછે તેનો જ જવાબ આપો.
. જવાબ ટૂંકો અને મુદ્દાસર આપો.
. ઉતાવળથી ખોટો જવાબ ન આપો.
. વિચારીને સાચો જવાબ આપવા પ્રયત્ન કરો.
. જવાબ સમજાય તેવો આપો.
ઇન્ટરવ્યુમાં આનંદ અનુભવો
કેટલાક ઉમેદવારો ઇન્ટરવ્યુ વખતે શિથિલ (nervous) થઇ જતા હોય છે. આ લખાણ પણ ખાસ તેમને ઉદ્દેશીને જ છે.
શું પૂછાશે એવી ભવિષ્યની ચિંતા દૂર કરો. મનને સ્વસ્થ અને પ્રફૂલ્લિત રાખો. તમારી સ્વાભાવિકતા અને સાહજિકતા જાળવી રાખો. ઘરમાં વડીલો સાથે વાત કરતા હોઇએ એવી આ વાતચીત જ છે. તેથી તે રીતે આનંદ, ઉત્સાહ અને ઉમંગથી ઇન્ટરવ્યુ આપો. બાકી બધું ઇશ્વર પર છોડી દો. તે તમારી સાથે છે અને તમારી સંભાળ રાખે છે એવો વિશ્વાસ રાખો.
Interview Techniques by Manoj Baraiya
Proper Education is Necessary for bright future..... Manoj Baraiya -9714669087
रविवार, 27 दिसंबर 2015
Interview Techniques
सदस्यता लें
टिप्पणियाँ भेजें (Atom)
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें