વિદ્યાસહાયક ભરતી-૨૦૧૪ (ધો.૬ થી ૮ ) મેરીટમાં આવતા ઉમેદવારોના ઓન લાઇન કોલ-લેટર મેળવવા માટેની સુચના.વિદ્યાસહાયક ભરતી-૨૦૧૪ (ધો.૬ થી ૮ – ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ) પ્રતિક્ષાયાદીમાંથી મેરીટમાં આવતા ઉમેદવારોના ઓન લાઇન કોલ-લેટર મેળવવા માટેની સુચના. (૧) ગણિત-વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના પ્રતિક્ષાયાદીમાંથી મેરીટમાં આવતા ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા : ૪/૦૬/૧૫ થી તા: ૫/૦૬/૧૫ ના રોજ બોલાવેલ છે. (૨) ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના ઉમેદવારો જિલ્લા પસંદગી માટેના કોલ-લેટર તા: ૧/૦૬/૧૫ ના રોજ ૧૨:૦૦ કલાકથી ઓન લાઇન મેળવી શકશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (૩) ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ વિષયની પ્રતિક્ષાયાદીમાંથી નીચેની લિંક મુજબના મેરીટ ધરાવતા ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. http://goo.gl/tzvwbo કોલ લેટર ડાઉનલોડ કરવા http://vidyasahayakgujarat.org/vidya628/Search_CallLetter.aspx
Proper Education is Necessary for bright future..... Manoj Baraiya -9714669087
सोमवार, 1 जून 2015
vidhyasahayak bharti
વિદ્યાસહાયક ભરતી-૨૦૧૪ (ધો.૬ થી ૮ ) મેરીટમાં આવતા ઉમેદવારોના ઓન લાઇન કોલ-લેટર મેળવવા માટેની સુચના.વિદ્યાસહાયક ભરતી-૨૦૧૪ (ધો.૬ થી ૮ – ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ) પ્રતિક્ષાયાદીમાંથી મેરીટમાં આવતા ઉમેદવારોના ઓન લાઇન કોલ-લેટર મેળવવા માટેની સુચના. (૧) ગણિત-વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના પ્રતિક્ષાયાદીમાંથી મેરીટમાં આવતા ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા : ૪/૦૬/૧૫ થી તા: ૫/૦૬/૧૫ ના રોજ બોલાવેલ છે. (૨) ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના ઉમેદવારો જિલ્લા પસંદગી માટેના કોલ-લેટર તા: ૧/૦૬/૧૫ ના રોજ ૧૨:૦૦ કલાકથી ઓન લાઇન મેળવી શકશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (૩) ગણિત-વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ વિષયની પ્રતિક્ષાયાદીમાંથી નીચેની લિંક મુજબના મેરીટ ધરાવતા ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. http://goo.gl/tzvwbo કોલ લેટર ડાઉનલોડ કરવા http://vidyasahayakgujarat.org/vidya628/Search_CallLetter.aspx
सदस्यता लें
टिप्पणियाँ भेजें (Atom)
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें